36 C
Ahmadabad, IN
Wednesday, April 24, 2019
Home Blog
video
NEWS 9 INDIA | 5 PM NEWS | 05-03-2019
video
NEWS 9 INDIA | FAST NEWS | 05-03-2019
video
NEWS 9 INDIA | 5 PM NEWS | 04-03-2019
video
NEWS 9 INDIA | 7 PM NEWS | 02-03-2019
ગઈ કાલે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી હેમખેમ પાછો ફર્યા. વાઘા બોર્ડરે હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું. જે લોકો તેમના સ્વાગત માટે નહોતા પહોંચી શક્યા તેમણે પોતપોતાની રીતે આ જાંબાજ જવાનનું અભિવાદન કર્યું.આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) શા માટે પાછળ રહે? BCCIએ પણ ગઈ કાલે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી, જેમાં વિંગ કમાન્ડર અભિનંદનના નામની એક...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે.તાજેતરમાં પાકિસ્તાન સાથે યુદ્ધનો માહોલ સર્જાયો હોવા છતાં વડા પ્રધાન લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ગુજરાતમાં આવી રહ્યા છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ છે. વસ્ત્રાલથી એપરલપાર્ક સુધીના ૬...
NEWS 9 INDIA | 6 PM NEWS | 01-03-2019
video
NEWS 9 INDIA | 4 PM NEWS | 01-03-2019 https://youtu.be/muBQzrd9DA8
video
NEWS 9 INDIA | 1 PM NEWS | 03-01-2019 https://youtu.be/2BhwiJkB-Wk
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવને લઈ અભિનેત્રી સોનમ કપૂરની એક પોસ્ટને પગલે તેણે સોશિયલ મીડિયા પર ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. સોનમ કપૂરે જેમાં કહ્યું કે પાકિસ્તાનમાં કેટલાક કટ્ટરવાદી મુસલમાન છે તો ભારતમાં કેટલાક કટ્ટર હિન્દુ છે, જે નફરતની ભાષા બોલે છે. જેમને બાકાત કરવામાં આવે તો સામાન્ય જનતા નિરાંતે રહેવા માંગે છે. પોતાની નોકરી કરવા...
વર્લ્ડકપને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ટીમ ઈન્ડિયા તેની આખરી આંતરરાષ્ટ્રીય વન ડે સિરીઝમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત ઘરઆંગણે છેલ્લી છ વન ડે શ્રેણીમાં વિજય મેળવી ચૂક્યું છે અને હવે તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આ સિલસિલાને જારી રાખવા માટે કટિબદ્ધ છે.ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સુપરપાવર તરીકેનું પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું છે. કેપ્ટન કૂલ...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર નથી. જોકે દીલિપ જોશીના નામ પર ઘણા ફેન પેજ અને પેરોડી અકાઉન્ટ્સ બનેલા છે. આટલી લોકપ્રિયતા છતાં તેમનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ના હોવું ફેન્સને પણ ચોંકાવે છે. જોકે તેમની સાથે જોડાવવા માટે એકમાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર છે અને તે એક જ તેમનું ઓફિશિયલ...

MOST POPULAR

HOT NEWS

Design & Develop By Prashant Suthar Powered By : iDoctype.com