અમદાવાદ: સિવિલ હોસ્પિટલનું નઘરોળ તંત્ર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નઘરોળ તંત્રના કારણે છાશવારે અવનવાં ઉદાહરણ પ્રકાશમાં આવી રહ્યાં હતા ત્યારે દર્દીઓની સુખ-સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ અમલમાં મુકાતા હોવા છતાં સત્તાવાળાઓની આળસના કારણે તેનો ખાસ લાભ મળી શકતો નથી. આનું ઉદાહરણ સિવિલ હોસ્પિટલમાં બંધ પડેલા ૭૦ સીસીટીવી કેમેરા હતા