કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાતે

સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે વીરપુર (જલારામ) ખાતે પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતું આ તકે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા શક્તિ સિંહ ભરત સિંહ અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો સાથ રહી કાગવડ ખોડલધામના દર્શન કરી આખા કાફલા સાથે જેતપુરમાં જીમખાના મેદાનમાં જંગી સભાને સંબોધી હતી