ગીર-સોમનાથઃ સીએમ રૂપાણી જન્મદિવસ નિમિતે પુજા અર્ચના

ગીર –સોમનાથ : ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્યે દીર્ઘ આયુષ્ય માટે માર્કંડેય પૂજા તેમજ આયુષ્ય મંત્રના જાપ ધ્વજાપૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..