ગોધરા-લુણાવાડા રોડ પરથી 69 લાખના દારૂ સાથે ટ્રક જપ્ત

ગોધરા પોલીસને મળેલ પાકી બાતમીના આધારે  ગોધરા લુણાવાડા રોડ પર આવેલ હોટલ પર હરીયાણા થી રાજસ્થાન લઇ જવાતો વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડ્પી પાડી હતી. ટ્રક સહિત રૂ.84 લાખના મુદ્દામાલ સાથે ડ્રાયવરની ઝડપી ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.