પાકિસ્તાનને પુલવામા હુમલાનું ડોઝીયર મળ્યું, ભારતીય પાઇલટને પરત કરવા પર વિચાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાઇલટને પરત કરવાથી બંને દેશોની વચ્ચે તણાવ ઘટી શકે તો તેઓ તૈયાર છે. પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના તમામ પુરાવાઓ સાથે ભારતમાંથી મોકલવામાં આવેલું ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના ધરપકડ કરાયેલા પાઇલટ અંગે નિર્ણય આગામી દિવસોમાં જ લઇ લેવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, જો ભારતીય પાઇલટના પરત ફરવાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછું થાય છે તો તેના પર વિચાર કરી શકે છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાઇલટને પરત કરવાથી બંને દેશોની વચ્ચે તણાવ ઘટી શકે તો તેઓ તૈયાર છે. પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના તમામ પુરાવાઓ સાથે ભારતમાંથી મોકલવામાં આવેલું ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના ધરપકડ કરાયેલા પાઇલટ અંગે નિર્ણય આગામી દિવસોમાં જ લઇ લેવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, જો ભારતીય પાઇલટના પરત ફરવાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછું થાય છે તો તેના પર વિચાર કરી શકે છે.