પાકિસ્તાન :સ્થિત દુનિયાનું પ્રથમ શક્તિપીઠ

પાકિસ્તાનમાં અરબ સાગરને અડીને 150 કિમી સુધી ફેલાયેલું રણ છે બાજુમાં 1000 ફૂટ ઊંચા રેતીના પહાડો પરથી પસાર થતી નદી. ડાબી બાજુ દુનિયાનો સૌથી વિશાળ મડ જ્વાળામુખી. જંગલોની વચ્ચે દૂર સુધી પ્રસરેલો સન્નાટો અને આ સન્નાટાની વચ્ચેથી આવતો અવાજ ‘જય માતા દી’. આ નવરાત્રિ પર આ રસ્તાઓમાંથી પસાર થઇને ધરતી પર દેવીમાતાનું પહેલું સ્થાન માનવામાં આવતા પાકિસ્તાન સ્થિત એકમાત્ર શક્તિપીઠ હિંગળાજ મંદિર.