રાજકોટના હોમ ટાઉન ખાતે નવરાત્રિ વેકેશનનો કરાયો વિરોધ

રાજકોટમાં સીએમ રૂપાણી હોમ ટાઉન ખાતે જ નવરાત્રિ વેકેશનનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે 400 ખાનગી શાળાના સંચાલકો
નવરાત્રિ વેકેશન રદ કરવા સીએમ રૂપાણી તેમજ અને શિક્ષણપ્રધાનને રજૂઆત કરવામાં આવશે બે દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિના વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી.