રાજકોટ:સ્વાઈન્ફ્લુ રોગના કારણે ૧૦૧ લોકો નું મોત

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો રોગ વધુ પ્રમાણ માં ફેલાઈ રહ્યો છે.પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર ડાર્ક ઝોન બની ગયેલું છે. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીનો મૃત્યઆંક 101એ પહોંચી ગયો છે. સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઇ છે  પરિસ્થિતિ બેકાબૂ બની છે અને સિવિલમાં એક મહિલા અને ખાનગીમાં બેના મોત થતા આંકડો 101 પહોંચી ગયો છે.વિજય રૂપાણી એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલ ના દર્દીઓના સગાઓને ઉકાળો બનાવી પીવડાવવામાં આવ્યો હતો