રાજ્યનું પહેલું ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, 2500 Crના ખર્ચે બનશે

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સપનું આખરે સાકાર થવા જઇ રહ્યું છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે. રાજકોટથી 27 કિલોમીટરના અંતરે 1025.5 હેક્ટર જમીન ઉપર નિર્માણ થનાર આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગુજરાતનું પહેલું એરપોર્ટ બની રહેશે. પહેલા તબક્કામાં 1,405 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.