સમગ્ર ગુજરાતમાં બેંકોની હડતાલ

આજે બેંકોની હડતાળ: સમગ્ર રાજ્યના 1,500 કરોડના ચેકનું ક્લિયરિંગ અટકશે

અમદાવાદ-રાષ્ટ્રીયકૃતબેંકોના ખાનગીકરણ, બેંકોના મર્જર, વિલફુલ ડિફોલ્ટર વિરુદ્ધ ફોજદારી કલમ લગાવવા, નાણાં વસૂલાત માટે કડક કાર્યવાહી કરવા, સહિત માંગણીઓના ટેકામાં દેશભરના 10 લાખ બેંક કર્મચારીઓ 22 ઓગસ્ટના રોજ એક દિવસની હડતાલ પાડશે. આ હડતાલ ના કારણે ગુજરાતમાં રૂપિયા ૧૫૦૦ કરોડ ના ચેકો નું ક્લીયરીંગ અટકી જશે અને પાંચ હજાર ના વ્યવહારો થાપ થશે