સેન્સેકસ 73 પોઈન્ટ વધ્યો, નિફટી 10000ની ઉપર, સિપ્લા, ટાટા મોટર્સમાં તેજી

ભારતીય શેરબજારોનું પોઝિટિવ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 73.52 પોઈન્ટ વધીને 31,887.74ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 19.20 પોઈન્ટ વધીને 10,002.90ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.