સોનામાં રોકાણનો ચડિયાતો વિકલ્પ સોવરિન ગોલ્ડ બોન્ડ

નવી દિલ્હીમાં સરકારે ફેરફારો સામે સોવરિન ગોલ્ડ બોન્ડની આગામી સીરિઝ ઇશ્યુ કરી છે. નાણાકીય વર્ષ 2017-18 માટે આ બીજી સીરિઝ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાનો વિકલ્પ છે. આ સ્કીમને ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર તરફથી આ બોન્ડ જાહેર કરાય છે