એક્શન રોમેન્ટીક ફિલ્મ સાઇન કરતા પહેલા રિતિક રોશનની આગવી માંગ…

દિગ્દર્શક કબીરખાન પોતાની આગામી એક્શન રોમેન્ટીક ફિલ્મ માં અભિનેતા રિતિક રોશનને લેવા માંગે છે અભિનેતા રિતિક રોશને ફિલ્મ સાઇન કરતા પહેલા દિગ્દર્શક સામે એવી શરત મૂકી છે કે મને અભિનેત્રીની પસંદગી કરવાની છૂટ આપવામાં આવે આ શરતે જ રિતિકે ફિલ્મ કરવાની હા પાડી છે દર્શકોએ રિતિક અને કેટરીના કેફની જૂની ફિલ્મમાં એમની જોડી ખૂબ પસંદ કરી હતી.રિતિક ફરી એકવાર કેટરીના કેફ સાથે ઠૂમકા લગાવવા માંગે છે ત્યારે કેટરીના કેફ હાલ ટાઇગર ઝિંદા હૈ ના શૂ઼ટિગમાં વ્યસ્ત છે આ ફિલ્મનું શૂટિગ પૂર્ણ થયા બાદ જ કબીરખાન પોતાની ફિલ્મ એક્શન રોમેન્ટીક નું કામ શરૂ કરી શકશે…