અમદાવાદમાં ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યો હતો…

અમદાવાદના લાલદરવાજા ખાતે ઉમંગ સેવા ટ્રસ્ટ દ્રારા વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમા સ્લમ વિસ્તારના બાળકો ધ્વારા પાણી બચાવો થીમ પર ચીત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી અને ટ્રસ્ટના પ્રમુખ દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે ગીફ્ટો આપવામાં આવી હતી.