“અક્ષયકુમારે” શહીદ જવાનોના પરીવારને કરી મદદ…

અક્ષયકુમારે શહીદ જવાનોના પરિવારને 1.08 કરોડ રૂપીયાની સહાય કરી.11માર્ચે માઓવાદીઓના હુમલામા શહીદ થયેલા સી.આર.પી.એફના બાર શહીદ જવાનોના પરીવારોને નવ લાખ રૂપીયાની આર્થીક સહાય આપી છે.11માર્ચે પાંચ રાજ્યોની ચુંટણીના મતગણતરી દરમિયાન માઓવાદીઓએ હુમલો કર્યો હતો જેમા બાર જવાનો શહીદ થયા હતા.આહુમલાનો સમાચાર મળતા અક્ષયકુમાર પોતે શહીદોના પરિવારજનોને શ્રધ્ધાજલી આપવા રાયપૂર ગયો હતો.