…અંધવિશ્ર્વાસ અને શ્રદ્ધા…

…અંધવિશ્ર્વાસ અને શ્રદ્ધા…
પથ્થર ને પુજવા માટે એના ભકત છે.
અંધારા ને દુર કરવા માટે રોશની છે.
ધર્મમાં માનવા માટે લોકો છે.
માણસને સમજવા માટે લોકો છે.
વિશ્વાસમાં શ્રદ્ધા ધરાવવા માટે શબ્દો છે.
તો પણ લોકો આજેય તાંત્રીકવિધી ને મહત્વ આપી રહ્યા છે.
સાહેબ આ દુનિયા છે,જ્યા ઘણા લોકો છે
કોઈનું ઘર,ઘર બનતા પણ તૂટી જાય છે
દુનિયા આખી ગોળ છે અને આ ગોળ ફરી રહી છે
બીમાર છો? ડોક્ટરની જરૂર છે,તાત્રીકની નથી.
મારા મીત્ર..
ધંધો સારો નથી ચાલતો? ખામી જાણવાની કોશીશ કરો
તાંત્રીક જે કામ પૈસાથી કરે છે એ જ પૈસા ધંધામાં ફરીથી ફેરવો…
મીત્રો દેશ આઝાદ થયો વિચારોને આઝાદ કરો
વિશ્વાસના અને શ્રદ્ધાના ઘણા પાત્ર છે
તાંત્રીક વિધી કરાવતા પહેલા મંદિરમાં બાધા માનો
દુવા માંગીથી ભગવાન સે,
પુરી હોગઈ ઈમાન સે,
સોચા રબકો મનાકર ચલું અપના સાથી,
તો કોઈ નહી હૈ ઈસ જહામેં ઉસકે જેસા સાથી.
( સ્ટોરી… શીવાંગી વી. શ્રીવાસ્તવ )