“અગુંરી ભાભી આક્ષેપ”-પ્રોડ્યુસર ફિઝિકલ રિલેશનશીપ માટે બ્લેક મેઈલિંગ…

‘ભાભીજી ઘર પર હૈ’ સિરયલની એક્ટ્રેસ શિલ્પા શિંદેએ સિરયલના પ્રોડ્યુસર પર આક્ષેપ કર્યો છે.સીરિયના પ્રોડ્યુસર સંજય તેને ફિઝિકલ રિલેશનશીપ બાંધવા માટે બ્લેક મેઈલિંગ કરતા હોવાનો આરોપ મુક્યો છે.તેણે આરોપ કર્યો છે કે, સંજય તેને એવુ કહેતા હતા કે,જો શોમાં ટકી રહેવું હોય તો તેની સાથે શારીરિક સંબંધો બાંધવા પડશે.તેણીએ જણાવ્યું હતું કે, તેઓએ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.જેનો તેને વાંધો લીધો અને ના કહ્યું હતું સંજયે તેને આ અંગે જો કોઈને કહેશે તો શો થીબહાર કરી દઈશ તેવી ધમકી આપી હતી.જેને લઈને શિલ્પાએ મહારાષ્ટ્રના વાલિવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તેણે પ્રોડ્યુસર પર સેક્સ્યુલ હેરસમેન્ટનો આક્ષેપ કર્યો છે.પોલીસે ધારા 354 અને 506 હેઠળ કેસ નોંધી લીધો છે.