અરવલ્લી : કરીયાણાની કિટનું વિતરણ કરવામાં આવ્યુ…

અરવલ્લીના મોડાસામાં કરીયાણાની કિટનું વિતરણ કરવામાં આવ્યુ. અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસામાં લઘુમતી સમાજના હુઝુર શૈખુલ ઇસ્લામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોહદીષે આઝમ મિશન દ્રારા ગરીબો અને યતીમોને કરીયાણાની ચીજ વસ્તુની કિટોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. લગભગ 110 જેટલા ગરીબ અને યતીમ પરીવારોને કિટનું વિતરણ કરવામાં આવ્યુ.