બનાસકાંઠા – “પિતાએ ઝેરી પ્રવાહી પી જીવન ટુંકાવ્યુ”

બનાસકાંઠાના પાલનપુરમાં પિતાએ ઝેરી પ્રવાહી પી જીવન ટુંકાવ્યુ.બનાસકાઠના પાલનપુરમાં એક સંતાનના પિતાએ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી પી આપધાત કરવાની ધટના સામે આવી હતી.જેમાં દશરથ પાંચાજી ઠાકોરને ઝેરી પ્રવાહી પી જતા સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ.મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અંગે ડીસા પોલીસે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.