ભારત પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ રાહુલે સૌથી વધુ 90 રન બનાવ્યા…

ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 19 રન બનાવી લીધા છે.ડેવિડ વોર્નર (9) અને મેટ રેન શો (9) રને રમતમાં છે.આ પહેલા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી લોકેશ રાહુલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા.