ભરૂચ-૧૩તારીખના રોજ ભરૂચ ખાતે રંગોત્સવ ફેસ્ટિવલ અંગે પત્રકાર પરિષદ યોજાઈ…

આગામી ૧૩ તારીખના રોજ ભરૂચ ખાતે રંગોત્સવ ફેસ્ટિવલ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી.આગામી ધુળેટીના તહેવાર નિમિત્તે ભરૂચની ન્યાય મંદિર હોટલ ના પાછળના કોમન પ્લોટમાં રંગોત્સવ કલર ફેસ્ટિવલ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું.રંગોત્સવ કલર ફેસ્ટિવલ ૨૦૧૭ના આયોજક હર્ષ બારોટ અને મેનેજર અમિત ચૌધરીના જણાવ્યા મુજબ સમાર્ટિ એન્ટરટેનમેંટ મીડિયા અને હોટલ ન્યાય મંદિર દ્વારા આયોજીત આ રંગોત્સવમાં ડી જે હન્ક .બૉલીવુડ થીમ.કલર વોટર ફાઇટ .ફેમેંલી અને ગ્રુપ ડાન્સિંગ જેવા કાર્યક્રમ રાખવા માં આવ્યા છે જેનાથી લોકો હર્ષોઉલાશ સાથે આ તહેવારની મજા લૂંટી શકશે..