ભાવનગર – દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા રેડ પાડતા લાખો રૂપિયા નો દારૂ જડ્પાયો…

ભાવનગર જિલ્લામાં દારૂના અડ્ડા પર રેડ પાડતા લાખોના દારૂ જપ્ત કરાયો હતો. વિદેશી અને દેશી દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા આચિંતી રેડ પાડીને બુટલેગરોને ઝડપી લીઘા હતા પોલીસને મળેલી બાતમી ના આધરે કાલુભા રોડ પંચકુટીર પાસેના  કોમ્પલેક્સમાં તપાસ કરતા ૨૪ નંગ વિદેશી દારૂની ૨ પેટી કીમત રૂપિયા ૭૨૦૦ ની  બોટલો નો મુદા માલ મળી આવેલ સાથે એક આરોપીને પોલીસે જડપી લિધો હતો ગુજરાતમાં દારૂબંદીને દુર કરવા માટે હજુ સુધી પોલીસ તંત્ર નિષ્ફળ રહું છે