બિકિની તસવીરો માટે જાણીતી સનીલીયોન વારંવાર લોકોનો નિશાન બની…

પોતાની હોટ તસવીરો,ઠૂમકા અને બોલ્ડ નિવેદનને લઇ સનીલિયોન હંમેશાં સમાચારોમાં છવાયેલી રહે છે.પોતાની બિકિનીવાળી તસવીરો માટે જાણીતી સનીલીયોન વારંવાર લોકોનો નિશાન બની જતી હોય છે.એ બાબત પર ધ્યાન દેતા સની લીયોને જણાવ્યું કે જે લોકોને મારાથી સમસ્યા છે તેનો મારી પાસે કોઇ ઇલાજ નથી તેવા લોકો ને હું પોતેજ બ્લોક લિસ્ટમાં મૂકી દઉ છું.તેવા લોકો ની સામે પોતાની જાત ને સાબીત કરવી એ મુ્ર્ખામી ભરી વાત છે.હુ મહેનત કરીને કારકિર્દી બનાવી રહી છું.જે લોકોને મારા થી સમસ્યાછે તેજ લોકો એક દિવસ મારી પ્રશંસા કરશે.