બોરણા: લીંબડી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન…

લીંબડી તાલુકાના બોરણા ગામે લીંબડી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં ૨૦ કેશ સ્ત્રી રોગોના અને ૮૩ કેશો હોમિયોપેથીકના તથા ૫૧ કેશ આંખના કેશો આવ્યા હતા જનું નિદાન કરવામાં આવ્યું હતું અને બોરણા ગામના લોકોએ મોટી સંખ્યામાં આ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો. આંખની તકલીફ વાળ દર્દીઓને લીંબડી આર. આર. હોસ્પિટલ દ્વારા મફતમાં ચશ્માં આપવામાં આવ્યા હતા.