દાહોદ: 5 શખ્સોએ ચાલુ કારમા બે બહેનો પર સામુહિક બળાત્કાર કર્યુ…

દેવગઢ બારીયા નજીકના ભૂતપગલા ગામે દારૂની પોલીસને માહિતી આપનાર પરીવારની બે સગીર બહેનો પર સામુહિક દુષ્કર્મ આચરાયું.દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા ખાતે પોલીસને દારૂની માહિતી આપવાની અદાવત મા ભૂત પગલા ગામની બે સગીર  બહેનોનું અપહરણ 13 આરોપીઓએ કર્યુ હતું.જયારે 5 શખ્સોએ ચાલુ કાર મા બંને બહેનો પર બળાત્કાર ગુજારતા પોલીસે પાચ અર્રોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.