ગાંધીનગર : જીએસટીના કાયદાના અમલ માટે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર…

જીએસટીના કાયદાના અમલ માટે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવવામાં આવશે. કેબિનેટમંત્રી અને સસંદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા જીએસટીના કાયદાને રાજ્યમાં અમલી બનાવવા માટે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર તારીખ 9મી મેના રોજ બોલાવવામાં આવશે.