ગાંધીનગર: શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા મારી શાળા મારુ ગૌરવ પોજેક્ટ…

ગાંધીનગરમાં સરકારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા મારી શાળા મારુ ગૌરવ પોજેક્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ અર્તગત શિક્ષણ એ જીવનનો પાયો છે તેમ વિધાર્થીઓને સમજાવવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે અને શિક્ષણ વગર વ્યક્તિ પોતે અસહાય બની જાય છે. શિક્ષણનું મહત્વ સમજાવતા શિક્ષણ આજના યુગમાં મોટી સફળતાની ચાવી છે જે કાર્યક્રમ દ્રારા મેસેજ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકારની વિવિધ પ્રકારની યોજનાઓના ભાગ રૂપે આ સમગ્ર પોજેક્ટ કરવામા આવ્યો હતો.