ગીર સોમનાથ: વેરાવળ ગામે બસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો…

ગીર સોમનાથના વેરાવળ ગામે બસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બસ સ્ટેશનનું લોકાર્પણ જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પાલીકાના ચેરમેન જગદીશભાઇ તથા ગામના તમામ આગેવાનો હાજર રહ્યા હતા.