ગીર સોમનાથ: ઇવીએમ મશીનનો બહીષ્કાર કરવામાં આવ્યો…

ગીર સોમનાથ અને વેરાવળમાં કોગ્રેસ દ્વારા ઇવીએમ મશીનનો બહીષ્કાર કરવામાં આવ્યો હતો. આવનાર ચુંટણીને ધ્યાનમાં રાખી કોગ્રેસે ઇવીએમ મશીનનો બહીષ્કાર કર્યો હતો અને ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.