“આઈડિયા અને વોડાફોન”મળીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બનાવશે…

આઈડિયા અને વોડાફોન મળીને  દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બનાવશે.નવી કંપનીમાં વોડાફોનની ૪પ ટકા અને આઇડિયાની ર૬ ટકા ભાગીદારી રહેશે.તેમજ એક વર્ષમાં મર્જર કાર્ય પુરૂ કરાશે અને નવી કંપનીના ગ્રાહકો ૩૮ કરોડ થશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.એરટેલ અને રિલાયન્સ જીયોને પાછળ રાખી દેવામાં માટે આઈડિયા અને વોડાફોન મળીને સાથે કામ કરવાનુ નક્કી કર્યુ છે ,તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.તેમજ જાણકારોના જણાવ્યા પ્રમાણે, આ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે.