જામકંડોરણા: વિકાસકામોનું લોકાર્પણ જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યુ…

જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે વિકાસકામોનું લોકાર્પણ જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. સાજડીયાળી ગામમાં વિકાસ કામોના લોકાર્પણ સરદાર પટેલ પ્રતિમાની અનવારણ વિધી તેમજ રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ગામમાં ગેસની પાઇપલાઇનનું જોડાણ આપવાની પહેલ કરવામાં આવી હતી.આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન, પ્રમુખ, રાજકોટ ડેરીના ચેરમેન અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.