જેતપુર : લૅઉવા પટેલ સમાજ દ્વારા સરદાર પટેલ ભવનનો શિલા પૂજન સમારોહ યોજાયો…

જેતપુર તાલુકાના વીરપુર ખાતે લૅઉવા પટેલ સમાજ દ્વારા સરદાર પટેલ ભવનનો શિલા પૂજન સમારોહ યોજાયો હતો.જેમાં ખોડલ ધામના ચેરમેન નરેશ ભાઈ પટેલ, પ્રમુખ પરેશ ભાઈ ગજેરા,રવિ ભાઈ આંબલીયા સહીત ટ્ર્સ્ટીઓ, સાંસદ વિઠ્ઠલ ભાઈ રાદડિયા,મંત્રી જયેશ રાદડિયા તથા રાજુભાઈ પટેલ, ગોરધનભાઈ ધામેલીયા ની હાજરી માં રાખવામાં આવ્યો હતો.જેમાં ખાસ ખોડલ ધામ ના દરેક ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં પટેલ સમાજના દાતાઓની હાજરી માં વીરપુર જલારામ ખાતે શિલા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.