જુનાગઢ: ગિરનાર તળેટીના ભવનાથ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો…

જુનાગઢ ગિરનાર તળેટીના આધિસ્ટ।પતિ દેવો ના દેવ મહાદેવ ભવનાથ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.જેમાં સોડોપચાર પૂજા વિધિ સ।થે મહાદેવની પૂજા કરવામાં આવી હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે 11 વિદ્વાન બ્રાહ્મણનો દ્વાર। પૂજન અર્ચન કરવામાં આવી હતી.સાથે ખાસ દ્વારકાથી પધારેલ ભંડારીઓ દ્વાર। મહાપ્રસાદ અને મહાદેવને 125 કિલો ફ્રુટનો થાલ ધરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગિરનાર મંડળના સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.