કપડવંજ: અચાનક આગ લાગવાને કારણે ઘાસ અને કલાકંદ બળીને ખાક…

કપડવંજની આયુર્વેદિક હોસ્પિટલ સામે અચાનક આગ લાગવાને કારણે ઘાસ અને કલાકંદ બળીને ખાક થઇ ગઇ હતી. કપડવંજ હોસ્પિટલ પાસે અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. 2 ફાયર ફાઇટરો દ્રારા આગ પાર કાબુ મેળવી લેવાયો હતો. આકસ્મિક લાગેલી આગનું કારણ હજુ જાણી શકાયુ નથી. ઉનાળાની આગ જરતી ગરમીને પગલે આગ વધુ ફેલાય તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.