કોગ્રેસ ખેડુતોને ઉશ્કેરી રહી હોવાનો ભાજપના કૃષિમંત્રી દ્રારા દાવો…

ગુજરાત સરકાર જે તે પાકની ખરીદી ખેડુતોને બદલે વેપારી પાસેથી કરીને ભ્રષ્ટાચાર આચરી રહી છે તેમજ ખેડુતોને અન્યાય કરી રહી છે તેવા આક્ષેપો કોગ્રેસ દ્રારા કરવામાં આવ્યા હતા.જે ને ભાજપના કૃષિમંત્રીએ જુઠ્ઠા અને પાયાવિહોણા ગણાવ્યા હતા તેમજ સરકારે માલ ખરીદી  ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનો કૃષિમંત્રીએ દાવો કર્યો હતા.