લીંબડી: ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી…

લીંબડીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક મળી હતી. લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટી લીંબડી શહેર મંડળ કારોબારી ધારાસભ્યશ્રી કિરિટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોની બહોળી હાજરી રહી હતી.