માંડવીમાં પીવાના પાણીની સગવડ પુરી પાડવા માટે આવેદન પત્ર…

માંડવીમાં પીવાના પાણીની સગવડ પુરી પાડવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં માંડવી તેમજ આજુબાજુના ગામડાઓમાં પીવીના પાણીને લઈને તંત્ર આંખ આડા કાન કરતુ આવ્યુ છે જેન લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.જેમાં ગુજરાત સરકારની ખાસ યોજના હેઠળ આ આદિવાસી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણી આપવાની કામગીરી કરવાની હોવા છતા કોઈ કામગીરી ના થતા લોકો એ જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતુ.