મોરબીમાં પેપર મીલ ઉધોગ પડી ભાગે તેવી સ્થિતી સર્જાઇ…

પેપરમીલમાં હાલમાં વિદેશથી આવતા વેસ્ટની તંગી તેમજ ભાવવઘારાને કારણે આ યુનિટો મુશ્કેલીમાં મુકાયા છે.તેમજ રો મટીરીયલ્સની તંગીને કારણે આ ઉધોગોને માઠી અસર પડી રહી છે.આ ઉધોગોમાં 10 હજારથી વધુ લોકોની રોજીરોટી જોડાયેલી હોવાથી યુનિટના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.તેમજ તેની અસર ઉત્પાદન ઉપર પણ જોવા મળી રહી છે.