મોરબીના સ્વામીનારાયણ સંસ્કારધામમાં બ્લડ બેંકનુ ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યુ નીખીલના પરિવાર જનોએ વિરોધ પ્રર્દશન કર્યુ…

મોરબીના સ્વામીનારાયણ સંસ્કારધામમાં બ્લડ બેંકનુ ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યુ હતુ.રાજ્યના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહેવાના હતા જે કોઈક કારણોસર ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ મોરબીમાં વર્ષો પહેલા થયેલા
નીખીલ હત્યાકાંડ મામલે નીખીલના પરિવાર જનોએ વિરોધ પ્રર્દશન કર્યુ હતુ વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યાર બાદ પોલીસે નીખીલના માતાપિતા બહેન સહિતના છ લોકોને અટકાયત કરી હતી.