ન્યૂઝ 9 ઈન્ડિયામાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ…

ન્યૂઝ 9 ઈન્ડિયામાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ.ન્યૂઝ 9 ઈન્ડિયા(ગુજરાતી) સમાચાર ક્ષેત્રે દિવસે-દિવસે પ્રગતી કરી રહ્યું છે.ત્યારે સ્ટાફમિત્રોના જન્મદિનની ઉજવણી કરવામાં પણ હંમેશા ઉદાહરણરૂપ બની રહ્યું છે.ત્યારે 7 માર્ચના દિવસે ચેનલના ઈનપુટ હેડ અલ્પેશ રાઠોડના જન્મદિનની પણ ઉજવણી કરાઈ હતી. ચેનલના એમડી વિમલ મોદીની ઉપસ્થિતીમાં ચેનલ તરફથી લાવવામાં આવેલી કેક બર્થડે બોય અલ્પેશ રાઠોડના હસ્તે કાપવામાં આવી હતી. ખૂબ જ મસ્તીભર્યા માહોલમાં ઉજવાયેલો જન્મદિનમાં સ્ટાફમિત્રો પણ હરખભેર ઝૂમ્યા હતા.