35 C
Ahmadabad, IN
Wednesday, March 20, 2019
Home Blog Page 196
અમદાવાદ શહેરમાં આરોગ્યને નુકશાન કરી શકે તેવી ઘટના સામે છે.કેશવનગર વિસ્તારમાં રહેતી એક ગૃહીણીએ શાહીબાગ વિસ્તારના એક મોલમાંથી ફરાળીલોટનું એક પેકેટ ખરીદ્યા બાદ ઘરે જઈને તપાસ કરતા લોટના પેકિંગમાં જીવાત જોવા મળી હતી.આ ગૃહિણીએ સજાગતા વાપરીને જ્યાંથી પેકેટ ખરીદ્યું હતું ત્યાં રજુઆત કરતા મોલના સંચાલકોએ યોગ્ય જવાબ ન આપી પેકેટ પણ બદલી આપવાની ના પાડી દીધી હતી.ત્યારે આ ગૃહિણીએ...
અમદાવાદની એચ.કે.કોલેજમાં જીવનતીર્થ સંસ્થા દ્વારા સંગીત સંધ્યા ક્રાયકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.જીવનતીર્થ સંસ્થા તકવંચિત સમુદાયના બાળકોને ઉત્તમગુણવત્તાવાળું શાળાકિય શિક્ષણ મળે તે માટે મથી રહી છે.ઉપરાંત જીવનકૌશલ્યની તાલીમ,નાગરિકત્વની તાલીમ,વ્યક્તિત્વ વિકાસ આપવા માટે આ સંસ્થા કાર્યરત છે અત્યાર સુધી આ સંસ્થા દ્વારા એક હજાર બાળકોને પોતાના ધેય સુધી પહોંચાડ્યા છે.આ કાર્યક્રમ થકી લાયન્સ ક્લબ તથા જીવનતીર્થ સંસ્થાના સંયુક્ત ઉપકર્મે સ્ત્રીઓને સાડીનું...
શુક્રવારે રાત્રે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એન.આઈ.ડીના વિદ્યાર્થીઓને દારૂપીધેલી હાલતમાં ઝડપાયા.એક તરફ ગુજરાતમાં દારૂ બંધીના કડક અમલની વાતો થઈ રહી છે ત્યારે પોલીસે દરૂપિધેલી હાલતમાં એન.આઈ.ડીના 29 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અટકાયત કરી છે.આ રેડમાં પોલીસે 22 મોબાઈલ સાથે રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ અને મોંઘી દાટ ઈંગ્લિસ દારૂની 6 બોટલો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેરઠના સરઘનામાં સાસંદ અને ભાજપાના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમના ભાઈ ગગન સોમ મતદાન દરમિયાન પોલીગ બૂથમાં પિસ્તોલ લઈને ઘૂસ્યા હતા.પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ સરઘનાની બેઠકના મતદાન મથકે ગગન સોમ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યાં પોલીસે રોકીને તેમની પૂછતાછ કરી તેમની તપાસ કરતા પિસ્તોલ હાથ લાગી હતી.ચુંટણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાસે...
કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી બનાવીને રેકોર્ડ રચ્યો છે.140 વર્શના ટેસ્ટ ઈતિહાસમાં કોહલી પ્રથમ ખેલાડી છે જેણે સતત 4 ટેસ્ટ સિરિઝમાં બેવડી ફટકારી છે.આ પહેલાં વિન્ડિઝ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.પાછલો રેકોર્ડ બ્રેડમેન અને રાહુલ દ્રવિડના નામે હતો..બન્નેએ સતત 3 ત્રણ શ્રેણીમાં 200થી વધુ રન બનાવ્યા હતા.
પાલીતાણા માં કે.બી.ઝાલા પરીવાર દ્વારા રાજપુત સમાજનો દ્વીતીય સમુહ લગ્ન યોજાયો હતો જેમાં 51 જોડા લગ્ન ગ્રંથી થી જોડાયા હતા.એક જ પરીવાર દ્વારા આયોજીત સમુહ લગ્નમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાના કોલીખડ પાસે ચાર વાહનોને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 5 કરતા વઘુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા.ઘાયલ થયેલ તામામ મુસાફરોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ટ્રકની લીઈટ આંખમાં પડતા જીપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી આ અકસ્માત સર્જાયો હતા.
બનાસકાંઠાના ભાભર તાલુકાના ત્રણ ગામોમાં આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સેવા સેતું કાર્યક્રમ યોજાયો હતો..જેમાં પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.જેમાં ઉજાલા અને ઉજવલ્લા યોજના હેઠળ ટ્યુબલાઈટ,પંખા અને એલ.ઈ.ડી બલ્બનું વિતરણ કરાયું હતું જ્યારે ખારા ગામે સ્વચ્છ ભારત મીશન અંતરગત બનાસડેરીના સભાસદો માટે શૌચાલયનું સામૂહીક ખાત મહૂરત મંત્રી શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશના બિજનૌર અને ત્યારબાદ ઉત્તરાખંડના હરિદ્વારમાં જાહેરસભા સંબોધી હતી.મોદીએ અખિલેશ, રાહુલ, મુલાયમ, માયાવતી તેમજ સપા-કોંગ્રેસના ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.મોદીએ કોંગ્રેસના શીર્ષ નેતાઓને કહ્યું હતું કે,મોઢું સંભાળીને વાત કરો, નહીં તો મારી પાસે તમારી આખી જન્મપત્રિકા પડી છે.હું વિવેક અને મર્યાદા નથી છોડવા માગતો.જો તમે લોકો એલ-ફેલ વાત કરશો તો તમારો ઇતિહાસ તમને ક્યારેય નહીં છોડે.તેમને...
નલિયા દુષ્કર્મકાંડનો રેલો ભાજપીઓ સુધી પહોંચતાં સમગ્ર સંગઠન અને સરકાર બન્ને હલી ઉઠ્યાં છે.પ્રદેશ સંગઠનના મહામંત્રી અને જેમાં કચ્છનો સમાવેશ થાય છે,તેવા ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી  કે.સી. પટેલ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે દોડી આવ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી હતી.તો બીજી તરફ હાર્દિક પટેલે સોમવારે નલિયા જઇને પીડિત પરિવારને મળવાની જાહેરાત કરતા મામલો વધારે ગરમાયો છે.ભાજપે ગુરુવારે જ કચ્છ...
યુપી વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું હતું.પ્રથમ તબક્કામાં 73 બેઠકોનો સમવાશે કરવામાં આવ્યા છે.પશ્ચિમ યુપીના 15 જિલ્લાની બેઠકો પર થઇ રહેલા મતદાનમાં ગત ચૂંટણીમાં સપા અને બસપાને સરખી બેઠકો મળી હતી.કુલ 839 ઉમેદવાર મેદાનમાં છે.મતદાતાઓની સંખ્યા 2.6 કરોડ હાકવામાં આવી રહી છે.મુઝફ્ફરનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 15 ટકા વોટિંગ થયું છે.એટા,...
ગુજરાત રાજ્યની તમામ ગ્રામપંચાયતોમાં ગ્રામકોમ્પ્યુટર સાહસીકો તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનેસમયસર વેતન મળતું નથી તેમજ આ કર્મચારીઓને સરકારના કોઈ જ લાભ આપવામાં આવતા નથી સાથે સાથે ગણા સમયથી ફરજ બજાવતા હોવા છત્તા તેઓને કાયમી કરવા માટે પણ કોઈજ કાર્યવાહી કરાતી નથી આ તમામ પ્રશ્નો અંગે વારંવાર સરકારમાં રજુઆત કરવામાં આવી હોવા છત્તા યોગ્ય પગલા ન લેવાતા આ કર્મચારીઓ આગામી દીવસોમાં...
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં મોટા વાઘજીપુરાનીપોળમાં જુગારધામ ઝડપાયું હતું.ચોક્કસ બાતમીના આધારે એફ ડિવીઝનના એ.સી.પી મંજીતા વણજારા અને પીસીબીની સંયુક્ત ટીમે જુગાર ઘામ પર રેડ પાડી લગભગ 63 લોકોની અટકાયત કરી હતી..મનપંસદ જીમખાનાની આડમાં આ જુગાર ધામ ધમધમતું  હતું.ગોંવિદ પટેલ ઉર્ફે ગામી આ જુગાર ધામ ચલાવતો હોવાની વાત પ્રકાશમાં આવી છે.જુગારધામમાં જવા માટે અને નિકળવા માટે ખુફિયા રસ્તા બનાવવામાં આવ્યા...
નલિયા મહિલા સાથેના દુષ્કર્મ મામલે ભાજપના કહેવાતા નેતાઓ ઉપર આક્ષેપ લગાવતા ઓ.બી,સી,નેતા અલપેશ ઠાકોરે તીખી પ્રતિક્રીયા આપી હતી જેમાં ગુજરાતનાં માંડવી,થરાદમા આ પ્રકારના બનાવ નોંધાયેલા છે જેમા ભાજપના નેતાઓના નામ બહાર આવ્યા છે, ત્યારે 14 મી ફે્બ્રુઆરીના દિવસે અલ્પેશ ઠાકોર પોતાના ડેલીગેશન લઇ નલિયાનીમુલાકાત લેશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત કોગ્રેસ ઉપર પણ રાજનીતીનો આક્ષેપ લગાવી ગુજરાતમા મહીલાઓ ઉપર...
અમદાવાદશહેર પોલીસ દ્વારા ટ્રાવેલ્સના ધંધામાં વાહનો ભાડે મુકાવીને વાહનો સગેવગે કરતા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.આરોપી અશોક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓઢવ સર્કલ પાસેથી આરોપીને ત્રણ કાર સાથે ઝડપી પાડ્યો હતો.આરોપીએ કબૂલાત કરી હતી કે આ ધંધા સાથે તે છેલ્લા છ વર્ષથી સંકળાયેલો છે.જેથી આ ધંધા સાથે સંકળાયેલા ઈસમોની એળખાણના આધારે...
ગુજરાતમાં દિલ્લી મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે જેમાં કુલ 12,508 કિલોમીટરની લંબાઈમાંથી 558 કિલોમીટરની લંબાઈની કામગીરી ગુજરા માં ચાલી રહી છે. આ કામગીરી દરમ્યાન રેલવે લાઈનમાં આવતા તમામ રેલવે ફાટક તબક્કાવાર બંધ કરવામાં આવશે. રેલવે ફાટક ખાતે રેલવે ઓવર બ્રિજ અને રેલવે અંડર પાસ બનાવામાં આવશે. જેનો ખર્ચ રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે....

MOST POPULAR

HOT NEWS

Design & Develop By Prashant Suthar Powered By : iDoctype.com