29 C
Ahmadabad, IN
Wednesday, April 24, 2019
Home Blog Page 2
હારાષ્ટ્ર બોર્ડની બારમાની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આવતીકાલથી અર્થાત્ પહેલી માર્ચથી દસમા ધોરણની પરીક્ષાઓ પણ શરુ થવા જઈ રહી છે.મુંબઈ, પૂણે, નાગપુર, ઔરંગાબાદ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ મળી કુલ નવ વિભાગમાં આ પરીક્ષા લેવાશે. જૂના અભ્યાસના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આખરી તક સમી રહેશે તો નવા અભ્યાસક્રમની આ પહેલી પરીક્ષા છે.શુક્રવારે સવારે ૧૧ વાગ્યે પહેલું પેપર...
સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં બે નવા ચહેરા લોન્ચ કરશે. તે ફિલ્મમાં પોતાની બહેન બેલા સેહગલની દીકરી શરમીન સહગલની સાથે જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીને કાસ્ટ કરશે. જો કે, કઈ ફિલ્મથી તેઓને લોન્ચ કરશે તે વાત હજુ નક્કી થઇ નથી. ભણસાલી પ્રોડક્શન્સના સીઈઓ પ્રેરણા સિંહે જણાવ્યું કે, બેનરે શરમીનને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી છે. ઉલ્લેખનીય છે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારત લડશે, જીતશે અને વિકાસ કરશે.સૈન્યનું મનોબળ તોડે તેવી કોઇ જ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે. મોદીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું હતું જ્યારે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ એર સ્ટ્રાઇકનો ઉપયોગ રાજકીય...
ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના બાબાગુંડ ગામમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. મારવામાં આવેલા આતંકીઓના મૃતદેહનો શુક્રવારે સવારે ઘટના સ્થળેથી કબજો લઈ લેવામાં આવ્યો છે. આ પહેલાં ગુરુવારે રાતે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટૂકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.અધિકારીઓએ...
આજે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે પાકિસ્તાનથી ભારત પરત આવશે. ભારતના કડક વલણ સામે પાકિસ્તાને અંતે ઝૂકવું જ પડ્યું અને પાકિસ્તાનના વડપ્રધાન ઈમરાન ખાને જ અભિનંદનને કોઈ પણ શરત વગર છોડવાની જાહેરાત કરવી પડી હતી. ઈસ્લામાબાદના ભારતીય ગ્રૂપ કેપ્ટન જેડી કુરિયન અભિનંદનને લઈને વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરશે. પંજાબના સીએમ કેપ્ટન...
ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ તણાવ ભરેલી સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને લાહોરથી અટારી સુધીની સમજૌતા એક્સપ્રેસ પણ રદ કરી દીધી...
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાઇલટને પરત કરવાથી બંને દેશોની વચ્ચે તણાવ ઘટી શકે તો તેઓ તૈયાર છે. પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના તમામ પુરાવાઓ સાથે ભારતમાંથી મોકલવામાં આવેલું ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના ધરપકડ કરાયેલા...
video
NEWS 9 INDIA GUJARATI https://youtu.be/Kb7mQ8yVezI
video
NEWS 9 INDIA |અમદાવાદ-ગાંધીનગર સમાચાર | 27-02-2019 https://youtu.be/bk32TUJrb2M
video
NEWS 9 INDIA | 6 PM NEWS | 27-02-2019 https://youtu.be/qwXUIvzv4ug
video
NEWS 9 INDIA | 3 PM NEWS | 27-02-2019 https://youtu.be/zlaZPelzn0A
પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફથી સીમા પર સતત સીઝફાયર કરવામાં આવી રહ્યું છે. હુમલા પછી થી જ પાકિસ્તાન તરફથી એલઓસી પર ગોળીબાર દરમિયાન પાકિસ્તાની લડાકૂ વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું અને સીમામાં તેમને 2 વિમાન ઘૂસી ગયા હતા. પાકિસ્તાનીન આ હરકત પછી જમ્મુ-કાશ્મીરના એરપોર્ટ પર દરેક ઉડાન રદ કરી દેવામાં આવી છે.રાજ્યના...
પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ પર વાયુસેનાની કાર્યવાહી બાદ આવનારા ૭૨ કલાક સુધી દિલ્હી અને મુંબઇ સહિત ભારતના ૫ શહેરોને'હાઇ એલર્ટ'પર આપવામાં આવ્યું છે. તેમાંથી પાકિસ્તાનની સરહદના રાજ્ય જેમકે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત છે.સૂત્રોના મતે ગુપ્તચર સંસ્થાના અધિકારીઓનું કહેવું છે કે હાલ સીધું પાકિસ્તાની સેનાથી દેશને નુકાસન થવાનો મોટો ખતરો નથી પરંતુ કાશ્મીર ઘાટીમાં સક્રિય આઇએસઆઇ સમર્થિત આતંકી...
જમ્મુ કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક એમઆઈજી ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં જઈને પડ્યું જેમાં આગ લાગી ગઈ છે. દુર્ઘટના કયા કારણસર થઈ તે અંગે હજુ માહિતી મળી નથી. દુર્ઘટનામાં બંને પાયલટના શહીદ થઈ ગયાં છે. આ વિમાને શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. આ વિમાન ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો...
video
NEWS 9 INDIA | 3 PM NEWS | 15-02-2019 https://youtu.be/_T3yMIOgaas

MOST POPULAR

HOT NEWS

Design & Develop By Prashant Suthar Powered By : iDoctype.com