પાલનપુર: અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો…

પાલનપુર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. એક લગ્ઝરી બસે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વઘુ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વઘુ સારવાર અર્થે અમદાવાદની સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.