પાલનપુર: રીભાઇ ચૌધરીના હસ્તે દીનદયાળ જન ઔષધી સ્ટોર ખુલ્લો મુકવામાં આવ્યો…

પાલનપુરમાં કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીના હસ્તે દીનદયાળ જન ઔષધી સ્ટોર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાલનપુરના જુના ગંજ બજાર વિસ્તારમાં દીનદયાળ જન ઔષધી સ્ટોર કેન્દ્રના લધુ અને મધ્યમ ઉધોગ રાજયમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્ટોરથી ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને સૌથી વધુ ફાયદો થશે અને સસ્તી સારવાર મળતા લોકોનું આરોગ્ય પણ સુધરશે તેવી આશા મંત્રીએ વ્યકત કરી હતી.