પાટણ: પાણીની પારાયણ મુદ્દે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા…

પાટણના સાતલપુરના વાદડી થરમા પાણીની પારાયણ મુદ્દે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાદડી થર ગામના લોકો પાણીની લિકેજ પાઈપ લાઈન માથી પાણી પીવે છે જે પાણી પીવાથી લોકો બિમાર પડે છે. બોર્ડરના ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે ત્યારે ભાજપ સરકાર ગામના લોકોની મદદે આવે છે કે ફકત પોતાના પોકળ વચનો જ આપી ગામને વોટ બેંક તરીકે ઉપયોગ કરશે તે આવનાર સમય બતાવશે.