રાજકોટ: વરસાદને કારણે અંડરબ્રિજમાં વાહનો સ્લીપ થયા…

રાજકોટમાં બપોર બાદ તોફાની પવન અને વીજળીના કડાકા તથા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે કાલાવડ રોડ તરફ જતા મહિલા કોલેજ અંડરબ્રિજમાં વાહનો એક પઠી એક સ્લીપ થવા લાગ્યા હતા. જેથી કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આજુબાજુ માંથી લોકો મદદ માટે અંડરબ્રિજમા દોડી આવ્યા હતા.