રાજકોટ: બોર્ડ ચોરતી ગોંગ સક્રીય થઈ…

રાજકોટમાં બોર્ડ ચોરતી ગોંગ સક્રીય થઈ છે. આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એવી ચોરી કે જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ ગેંગ દ્વારા સોસાયટી તેમજ ઘરના બોર્ડની ચોરી કરવામાં આવે છે.આ ચોરીને સીસીટવી ફુટેજના આધારે પર્દાફાશ થયો છે. પોલીસે આ ગેંગને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.