રાજકોટ: વધુએક આતકીનું ધોરાજીમાં કનેશ સામે આવ્યું

છેલ્લા ઘણા વખતથી રાજકોટ આઈએસઆઈએસનું હબ બની ગયું હોય તેમ ત્યાંથી આ.એસ.આઈ એજન્ટો ઝડપાઈ રહ્યાં છે. ત્યાંથી જ ડી-ગેંગના માણસો ઝડપાયા પછી અન્ય બે એજન્ટો ઝડપી પાડ્યાં હતાં. ત્રણ આઈ.એસ.આઈ એજન્ટ મુંબઈમાંથી ઝડપી લેવાયો છે જેનું ઘર રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું છે. આતકી જાવેદ પણ ધોરાજી નો હોવાનું ખુલ્યું હતું. હાલમાં તેમ ના મકાનો અને તેની સંપત્તિ ધોરાજી માં છે.  જાવેદ વર્ષ માં એક વખત ધોરાજી આવ તો હતો ત્યારે એ.ટી.એસ વધુ તપાસ માં મોટા ખુલાસાની આશંકા છે ત્યારે બીજો આતકી ધોરાજી નો હોવા નું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાવેદ 40વર્ષ થી મુંબઇ રહેતો બને ની અટકાયત કરતા એના ધોરાજી કનેશન સામે આવ્યાં હતા. એ.ટી.એસ ની ટીમ ધોરજી આવવા મુંબઈથી રવાના થઈ રાજકોટ પોલીસે સાથે રાખીને તેની તપાસ કશે.