રાજકોટ: ટાબરીયા ગેંગ સક્રિય થઇ હોય તેવા એધણ વર્તાઈ રહ્યા…

રાજકોટ શહેરમાં ટાબરીયા ગેંગ સક્રિય થઇ હોય તેવા એધણ વર્તાઈ રહ્યા છે. શહેરના નહેરૂ નગર વિસ્તારમાંથી લક્ઝુરિયસ કારમાંથી ટાબરીયા દ્વારા લોગો ચોરવાની ઘટના સામે આવી છે. આ ટાબરીયો માત્ર સાત થી આઠ વર્ષનો હોવાનું માલુન પડી રહ્યું છે. ટાબરીયો કારની આગળ રહેલો લોગો ઉખાડીને બિદાંસ્ત જતો રહે છે જે દર્શ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે.